Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

વાંકાનેરમાં કલાત્મક તાજીયા

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૦ :.. વિતેલા વર્ષની જેમ આ વેળા પણ મુસ્લિમ સમુદાયમાં મોહર્રમના આસુરા પર્વ ટાણે તાઝીયાઓનું ઝૂલૂસ રાજય સરકારની કોરોના ગાઇડ લાઇન અંતર્ગત મોકૂફ રહ્રયા છે. વાંકાનેરમાં સાંજે તાઝીયાઓ પડમાં આવ્યા હતાં.

જે આજે શુક્રવારે પણ માત્ર માતમમાં જે રહેશે. ઝૂલુસ નીકળશે નહીં. તસ્વીરમાં વાંકાનેર કસ્બા જુમાતના કલાત્મક તાઝીયા જોવા મળે છે.

(11:45 am IST)