Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મનસુખભાઇ માંડવીયાનું લાખાભાઇ સાગઠીયા દ્વારા સન્માન

ખીરસરા : જન આશિર્વાદ યાત્રામાં રાજકોટ પધારેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાનું સન્માન ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમના પુત્ર  રાજકોટ યુથ ફોર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ જયેશભાઇ સાગઠીયાએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યુ હતું. (તસ્વીર - અહેવાલ : ભીખુપરી ગોસાઇ -ખીરસરા)

(11:44 am IST)