Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

કોટડાસાંગાણીના શીશકમાં રાત્રે એક કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ

રાજકોટ તાલુકાના કોટડા સાંગાણી નજીક આવેલા શીશક ગામે છેલ્લા એક કલાકમાં બે ઇંચ વરસાદ પડી ગયો છે. અત્યારે રાત્રે ૧૧ વાગે ધીમીધારે વરસાદ ચાલુ હોવાનું અકિલાના શ્રોતા જણાવે છે.

(9:28 am IST)