Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવો એક પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 3.49.782 સેમ્પલ લેવાયા છે

(10:13 pm IST)