Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સુરેન્દ્રનગરની બહુચર હોટલ પાસે ગાડીમાં આગ

વઢવાણ : બહુચર હોટેલ પાસે એક ગાડી પસાર થઇ રહી હતી તે અરસામાં ગાડીમાં અચાનક આગ ચંપી હતી. આજુબાજુના લોકોએ પાણી વડે આ આગને કાબુમાં લઇને પોતાની સમય સૂચકતા વાપરીને ગાડી ડ્રાઇવરનો આબાદ બચાવ કર્યો હતો. (તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ-વઢવાણ)(

(11:35 am IST)