Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

જસદણના શીતળા ડુંગરનું સૌદર્ય ખીલ્યુ

 અહિ નજીકમાં આવેલ શીતળા ડુંગરમાં વરસાદી વાતાવરણથી જાણે ડુંગરે લીલી ચાદર ઓઢી હોય તેવો અહેસાસ થાય છે ચારેકોર ડુંગરાઓ પર હરિયાળીના દર્શન થાય છે. અહિં ડુંગરપર શીતળા માતાજીના દર્શન કરવા શ્રધ્ધાળુઓ નિયમીત આવે છે. તસ્વીરમાં ડુંગરપર લીલીછમ હરિયાળી નજરે પડે છે. (તસ્વીરઃ હુસામુદીન કપાસી)

(10:55 am IST)