Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જુનાગઢમાં કોરોનાએ સ્પીડ પકડીઃ લોકડાઉન માટે ધારાસભ્યની માંગ

જૂનાગઢમાં  વધતાં જતાં કોરોના સંક્રમણને લઈને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ જીલ્લા કલેકટરને પત્ર પાઠવી લોકડાઉન અથવા આંશિક લોકડાઉન લાગુ કરવા કરી રજૂઆત કરી છે. શહેરમાં છેલ્લા થોડા દિવસથી સતત સંક્રમણ વધતું જાય છે જેને લઈને લોકડાઉન લાગુ કરીને સંક્રમણ અટકાવવા યોગ્ય પગલાં લેવા ભીખાભાઈ જોષીએ રજૂઆત કરી છે.

(12:06 am IST)