Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ભાવનગરમાં કોરોનાનો વધતો કહેર : વધુ 42 કેસ પોઝીટીવ : જિલ્લામાં કુલ કેસની સંખ્યા 978 થઇ : સિટીમાં 26 અને ગ્રામ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ : આરોગ્ય તંત્રમાં દોડધામ : લોકોમાં ફફડાટ

ભાવનગરમાં કોરોનાનો કહેર વધ્યો છે,આજે વધુ 42 કેસ પોઝીટીવ નોંધાયા છે આ સાથે ભાવનગર જિલ્લામાં કુલ કેસની સંખ્યા 978 થઇ છે, આજે  સિટીમાં 26 અને ગ્રામ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે વધતા કેસને કારણે  લોકોમાં ફફડાટ ફેલાયો છે

(7:03 pm IST)