Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જુનાગઢનાં ભાલછેલની સીમમાં જુગાર રમતી મહિલા સહિત ૧૦ શખ્સો રૂ પ.૪૮ લાખના મુદામાલ સાથે ઝડપાયા

જુનાગઢ તા. ર૦ :.. રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિદરસિંહ પવાર તથ જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘની સુચના થી નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી. જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પો. સ્ટે.ના પો. સબ. ઇન્સ. એ. બી. દેસાઇ તથા પો. હેડ કોન્સ. વી. ડી. ગીયડ તથા પો. કોન્સ. કૌશીકભાઇ પુરોહીત તથા કિરણબેન પરમાર વિગેરે પો. સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન અમોને અગાઉ મળેલ ચોકકસ બાતમી હકિકત આધારે ભાલછેલ ગામની સીમમાં આવેલ મેનલેઇન હોટલના મેનેજર કપીલભાઇ રવિન્દ્રભાઇ ગૌસ્વામી તથા રફીક મુરાદ બ્લોચ રે. સાસણ તા. મેંદરડા વાળો બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી તીનપતી નામનો રોન પોલીસ નામનો જૂગાર પૈસાથી હારજીત કરી રમી રમાડતો હોય જેથી સદરહુ જગ્યા એ રેઇડ કરતા નીચે વિગતેના આરોપી પકડાયેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧) કપીલભાઇ રવિન્દ્રભાઇ ગૌસ્વામી જાતે. બાવાજી ઉ.૩૧ ધંધો હોટેલ મેઇન લઇનના મેનેજર રહે. ભાલછેલ (ર) સુલેમાનભાઇ હુસેનભાઇ ભાદરકા જાતે. ઘાંસી ઉ.પર ધંધો ડ્રાઇવીંગ રહે. પ્રભાસ પાટ ઠે. મીઠાપુર ગામના રોડ હીરણ નદી પાસે દરગાહ સામે વાડી વિસ્તાર તા. વેરાવળ (૩) સુલેમાનભાઇ નુરભાઇ કાલવાત જાતે. ઘાંસી ઉ.પ૭ ધંધો મજુરી રહે. પ્રભાસ પાટણ ગુડલક સર્કલ સામે લખાત વાડી વિસ્તાર તા. વેરાવળ (૪) આમદભાઇ પીરમહમદભાઇ કાલવાણીયા જાતે ઘાસી ઉ.ર૮ ધંધો મંજૂરી રહે. પ્રભાસ પાટણ ઠે. વેરાવળ બાયપાસ રોડ ડોશીઆંબા વાડી વિસ્તાર (પ) મહમદફારૂક હુસેનભાઇ ભદરકા જાતે. ઘાંસ ઉ.૩૧ ધંધો મજૂરી રહે. પ્રભાસ પાટણ ગુડલબ સામે સાઇન કોલોની તા. વેરાવળ બાદ (૬) હુસેનભાઇ ઉમરભાઇ ગોહેલ જાતે. ઘાંસી ઉ.૩ર ધંધો મજૂરી રહે. પ્રભાસ પાટણ ઠે. ગુલાબનગર નવી કોલોની માં તા. વેરાવળ તથા (૭) આશીષભાઇ જગદીશભાઇ ગુજરાતી જાતે. ખાટ દરબાર ઉ.રપ ધંધો હોટેલમાં નોકરી રહે. ભાલછેલ તા. મેંદરડા (૮) હારૂન ઉમરભાઇ ભાદરકા જાતે ઘાંચી ઉ.૩૧ ધંધો મજૂરી રહે. સાહીન કોલોની ગુડકલ પાસે પ્રભાસ પાટણ જી. ગીર સોમનાથ (૯) બહેન મંજુબેન વા/ઓ અરજણભાઇ કાળાભાઇ વાઢેર જાતે. રબારી ઉ.૩૮ ધંધો ઘરકામ રહે. વેરાવળ હીરણ નદી આગળ જુનાગઢ રોડ હોટેલ પાર્ક પાછળ બાયપાસ તા. વેરાવળ તથા (૧૦) મીનાક્ષીબેન વા/ઓ યોગેશભાઇ જમનાદાસભાઇ શાહ જાતે. વાણીયા ઉ.૪૦ ધંધો ઘરકામ હાલ રહે. વેરાવળ બસ સ્ટેન્ડ રોડ અંબાજી મંદિર વાળી ગલી મુ. રહે. રાજકોટ કોઠારીયા રોડ ઉપર હુડકો સોસાયટી વાળાઓ વિરૂધ્ધ મેંદરડા પો. સ્ટે. માં જુ. ધા. કલમ ૪,પ મુજબ ગુન્હો રજી કરાવેલ.

વોન્ટેડ આરોપીઓ (૧) આમદ ઉર્ફે હંમ્બો આદમભાઇ મહીડા રે. પ્રભસ પાટણ દરીયાઇ પટ્ટી વિસ્તાર જી. ગીર સોમનાથ તથા (ર) રફીક મુરાદ બ્લોચ રે. સાસણ તા. મેંદરડા

મળી આવેલ મુદામાલ રોકડા રૂપિયા ૩૮,ર૯પ તથા મો. નો. ૯ કિ. ૪પ,પ૦૦ તથ ફોર વ્હીલ-૧, કિ. રૂ ૪,૦૦,૦૦૦ તથા મો. સા. નંગ ર કિ. રૂ ૬પ હજાર તથા ગંજીપત્તાના પાના નંગ-પર તથા પાથરણ કિ. રૂ. મળી કુલ મુદામાલ કિ. રૂ પ,૪૮,૭૯પ

આ ઉપરોકત કામગીરીમાં મેંદરડા પો. સ્ટે. પો. સબ. ઇન્સ. એ. બી. દેસાઇ તથા પો. હેડ કોન્સ. વી. ડી. ગીયડ, તથા પો. કોન્સ. ગોવિંદભાઇ નારણભઇ તથા પો. કોન્સ. કિરણભઇ પાંચાભાઇ તથા પો. કોન્સ. કૌશીકભાઇ પુરોહીત તથા મહિલા પો. કો. કિરણબેન કરશનભાઇ વિગેરે સાથે મળી કરવામાં આવેલ હતી.

(1:14 pm IST)