Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જુનાગઢમાં આલ્ફા સ્કુલમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

 જુનાગઢઃ તાજેતરમાં ધોરણ-૧૦-૧ર ની પરિક્ષામાં કોમર્સ-સાયન્સ વિભાગમાં આલ્ફા હાઇસ્કુલ તેમજ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કુલની ૮૦ ટકા કે વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને શાળાના સંચાલક જી.પી.કાઠીના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા તે પ્રસંગની તસ્વીર (અહેવાલ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાધેલા)(

(1:01 pm IST)