Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ગોંડલમાં ફ્રીઝમાં શિવલીંગ આકારના બરફ

ગોંડલ : શ્રાવણ મહિનાની પૂર્વે સંધ્યાએ ફ્રીઝના ગીઝર બોકસમાં શીવલીંગ આકારનો બરફ થતા લોકોમાં કુતુહલ વશ જોવા ઉમટી પડયા હતા જે ઉપરોકત તસ્વીરમાં શિવલીંગ નજરે પડે છે. (તસ્વીર : હરેશ ગણોદીયા ગોંડલ)

(11:57 am IST)