Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ગોંડલ શહેર અને તાલુકામાં રવિવારે ૬ કેસ

ગોંડલ,તા.૨૦ : ગોંડલ શહેર પંથકમાં દિવસે ને દિવસે કોરોના પોઝીટીવ કેસ વધી રહ્યા છે ત્યારે રવિવારે ચીરાગ ભૂપતભાઈ રાદડિયા ઉ. ૨૫ - ગામ - મેતા ખંભાળિયા, રામશંકરભાઈ દેવશંકરભાઈ પંડ્યા - ઉ. ૭૩ ગાયત્રી નગર - ગોંડલ, વિશાલભાઈ ભીખાભાઈ ખુંટ - ઉ. ૩૪ - ગામ - દેવચડી, શૈલેન્દ્ર દશરથ પાસવાન - ઉ. ૩૨ - સબજેલ ગોંડલ ( શાપર-વેરાવળમાં જિલ્લા પોલીસ વડા અને પત્રકાર પર હુમલા માં ગોંડલ સબજેલ હવાલે થયેલા કેદી), ગીતાબેન રમેશભાઈ ગોંડલીયા - ઉ. ૬૦ - મહાકાળી નગર - ગોંડલ, મનસુખભાઇ ગોરધનભાઈ રાઠોડ - ઉ.૫૨ - પંચવટી સોસાયટી - ગોંડલ વધુ કેસ નોંધતા આરોગ્ય ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

(11:48 am IST)