Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

જામનગર નજીક આવેલ ઠેબા ગામમાં સરપંચ દ્વારા જાહેરાત : 7 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

જામનગર : કોરોનાનો કહેર વધતા જામનગર નજીક આવેલ ઠેબા ગામમાં 7 દિવસનું  સ્વૈચ્છીક લોકડાઉની  ઠેબા ગામમાં સરપંચ દ્વારા જાહેરાત કરાઈ છે

(8:33 pm IST)