Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

કુદરતના એન્જીનીયરોની કમાલ

ઉના : સોસાયટી વિસ્તારમાં બોરડીના વૃક્ષ ઉપર સુગરીના ૨૪ જેટલા માળા જોવા મળ્યા હતા. જે માળા જોઇને એમ લાગે કે કયા એન્જીનીયરે આ બનાવ્યા હશે ? આ કુદરતની કળા કારીગરી આકર્ષીત કરી છે. સુગરીના કલાત્મક માળાની તસ્વીર. (તસ્વીર : નીરવ ગઢીયા, ઉના)

(11:52 am IST)