Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ખંભાળીયામાં મોટુ જમીન કૌભાંડ? એક શખ્સે બનાવટી ખાતેદાર બનીને કરોડો રૂપીયાની જમીન લઇ લીધી

ખંભાળીયા, તા., ર૦: દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં એક શખ્સે જમીન કૌભાંડ આચર્યાનું ચર્ચાઇ રહયું છે.બીન સતાવાર માહીતી મુજબ બનાવટી  ખાતેદાર બનીને આ શખ્સે ખંભાળીયામાં ૧પ કરોડની અને અન્ય શહેરોમાં કરોડોની જમીન લઇ લીધી હોવાનું ચર્ચાઇ રહયું છે.

આ અંગે મામલતદાર ચિંતન વૈષ્ણવે આવતીકાલે સાંજે માહીતી આપવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

(3:57 pm IST)