Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

આટકોટમાં વિહિપ દ્વારા ધ કેરલ સ્‍ટોરી ફિલ્‍મ દેખાડાયું

જસદણ  : બજરંગ દળ અને વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારાજસદણ આટકોટ સહીત મહીલાઓને વિના મુલ્‍ય  ધ કેરલા  પીકચર  સ્‍ટોરી વિના મુલ્‍યે  શો દેખાડવામાં આવ્‍યો   ત્રણ શો વિના મૂલ્‍યે અંદાજે ૧૫૦૦ મહીલા એ સ્‍ટોરી નિહાળી હતી ભારતભાઈ જાની જણાવ્‍યું હતું હજું બે પિક્‍ચર નાં શો નું બુકીગ થાય છે મહીલા ઓ માં હાલમાં કોઇ પણ સમાજની દિકરી પોતાના ધર્મની ઓળખ કરી લવ જેહદ માં ન ફસાય એવા સ્‍વચ્‍છ ઉદ્દેશ સાથે જ્‍સદણ તાલુકાના મહીલા ધ કેરલા સ્‍ટોરી જોવા માટે ઉમટી પડે છે તમામ ખર્ચ દાતાનાં સહયોગ મળી રહ્યો છે શની રવી માં પણ નક્કી થય રહ્યુ છે તમાંમ શો ફુલ જાય તમજ છે સમાજ ની દીકરી ઓને આ ફિલ્‍મ આવશ્‍યક નિહાળવી જોઈએ જેથી તેમને પોતાના ધર્મ અને પોતાના પરિવાર ની સાચી ઓળખ થાય અને લવજેહાદ જેવી આતંકવાદી પ્રવળત્તિઓ થી દીકરી સાવચેત બને. (તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(11:12 am IST)