Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

મોરબીના વનાળીયા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીના વનાળીયા સ્કૂલ પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા તાલુકા પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા મામદ હસન સુમરા, આરીફ કાસમ સંધી, મયુર ગોકળભાઈ ભરવાડ, અમૃત ઉર્ફે ટીનો મનસુખ કોળી અને અસ્લમ અલારખા પરમાર એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૬૧૭૦ જપ્ત કરી છે

(1:00 am IST)