Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનના વધુ 6 પોઝિટિવ કેસ : વેરાવળમાં બે,સુત્રપાળમાં 3 અને વેરાવળના બોળાશમાં એક કેસ નોંધાયો : વહીવટી તંત્રમાં દોડધામ

ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ છ કોરોના પોઝિટિવ કેસ આવતા સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

જિલ્લામાં કુલ 81 સેમ્પલો લેવાયેલ જેમાં 15 કેસનો રિપોર્ટ બાકી હતો તેમાંથી છ રિપોર્ટ પોઝિટિવ આવેલ છે જેમાં વેરાવળના બોરખતરીયા દિનેશભાઇ ( ઉ,વ, 22 ) બોરખતરીયા કૌશલ્યાબેન (ઉ,વ, 52 ) સુત્રાપાડા વિસ્તારના ત્રણ કેસમાં જેઠવા હંસાબેન ( ઉ,વ, 36 ) પઢીયાર પરેશભાઈ (ઉ,વ, 26 ) કાટેલીયા દિનેશભાઇ (ઉ,વ, 22 ) વેરાવળ તાલુકાના બોળાશ ગામના નાંઢા હિતેષભાઇ (ઉ,વ 24 ( ને કોરોના પોઝિટિવ આવેલ છે

 

 

(8:55 pm IST)