Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

વેરાવળમાં ઠેર ઠેર હનુમાન જયંતીની ઉજવણી : ભક્તિભાવ પૂર્ણ માહોલમાં વિવિધ કાર્યક્રમો

મંદિરોમાં મંદિરોમાં હવન, બટુક ભોજન, મહાપ્રસાદ, સંતવાણી, શોભાયાત્રા, રામધુન સહિતના કાર્યક્રમ

વેરાવળ શહેરમાં ઠેર ઠેર હનુમાન જયંતીની ભારે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાટણ દરવાજા પાસે મોટા હનુમાન, એસટી ડેપોમાં જાગૃત હનુમાન, રેલવે સ્ટેશન પાસ્ે, બજરંગ સોસાયટી, કોળીવાડા વગેરે વિસ્તારોમાં આવેલ હનુમાન મંદિરોમાં હવન, બટુક ભોજન, મહાપ્રસાદ, સંતવાણી, શોભાયાત્રા, રામધુન સહિતના ભક્તિભાવ પૂર્ણ માહોલમાં કાર્યક્રમો યોજાયા હતા.

(9:12 pm IST)
  • જામનગર ભાજપના મીડિયાસેલના સભ્ય અને સાંસદ પૂનમબેન માડમના પિતરાઈ ભાઈ નીતિન માડમ કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં ભૂકંપ : ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કાલરીયાની ઉપસ્થિતમાં રોડ શો દરમિયાન નીતિન માડમ કોંગ્રેસના પ્રચારમાં પણ જોવા મળ્યા. : તસવીર: કિંજલ કારસરીયા, અહેવાલ: મુકુંદ બડીયાણી, જામનગર. access_time 8:34 pm IST

  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST