Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

બાબરા ભાજપ આગેવાનો ની મુખ્યમંત્રી સાથે મુલાકાત

બાબરા શહેર અને તાલુકા ભાજપ ના આગેવાનો એ ગાંધીનગર ખાતે રાજય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેબીનેટ મંત્રી આર સી ફંળદુ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને બાબરા પંથક ની વિવિધ રજીઆતો કરી હતી આ તકે ગોપાલભાઈ વસ્તરપરા એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેબીનેટ મંત્રી આર સી ફંળદુ દીલીપભાઇ સંધાણી પુરષોતભાઇ રૂપાલા સાંસદ નારણભાઈ કાછડીયા નો આભાર માન્યો હતો સમુહ લગ્ન મા ઉપસ્થિત રહેવા બદલ આ પ્રસંગે હીમતભાઇ દેત્રોજા જીવરાજભાઈ લાહર રાજુભાઈ વિરોજા મગનભાઇ (વાવડી ) ચંદુભાઇ ચીતલીયા સહીત આગેવાનો એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. (તસવીર દિપક કનૈયા)

(11:40 am IST)