Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પોરબંદરઃ કોરોના ઇફેકટ

*કોરોના વાયરસના કહેર વચ્ચે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એકથી ચાર વર્ગના તમામ કર્મચારીઓની રજા રદ કરાઈ : તંત્ર એલર્ટ

* કોરોના વાયરસના કહેર વચ્ચે તકેદરીના પગલાંરૂપે પોરબંદરમાં આવેલ અન્ય પ્રાંતના માછીમારોનું સ્ક્રીનિંગ કરવા લાગણી

 * પોરબંદરના ચોપાટી-રિવરફ્રન્ટ અને કમલાબાગ બંધ કરાયાઃ પોરબંદરથી ભાણવડ જતી લોકલ ટ્રેન રદ

* પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં માસ્ક નથીઃ સેનિટાઇઝર પણ નથી : કારોનાના વાયરસને લઇને સરકારની સતર્કતા વચ્ચે પોરબંદરની હોસ્પિટલ સુવિધા વિહોણી હોવાનું જાણવા મળે છે.

 

(11:36 am IST)