Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જામનગર મહાનરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ વાર્ષિક બજેટને જનરલ બોર્ડમાં મેયર બીનાબેન કોઠારી સમક્ષ રજૂ કર્યું

જામનગર::જામનગર મહાનરપાલિકાની ટાઉનહોલ ખાતે મળેલ સામાન્ય સભા દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ આગામી વર્ષ 2023-24ના વાર્ષિક બજેટને જનરલ બોર્ડમાં મેયર બીનાબેન કોઠારી સમક્ષ રજૂ કર્યું હતું.(અહેવાલ : મુકુંદ બદિયાણી ,  તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:56 pm IST)