Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ટંકારામાં મારૂ જ્ઞાન - મારૂ વિજ્ઞાન, ચાર્ટ પોસ્ટર સ્પર્ધા યોજાઇ

'આર્ય ભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આર્ય વિધાલયમ્ ટંકારા ખાતે આર્ય સમાજ ના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી ( જન્મ સ્થળ ) જન્મ દિવસ નિમિત્ત્।ે આર્ય વિદ્યાલય ટંકારા  મુકામે આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીઙ્ગ દ્વારા 'મારૃંઙ્ગ જ્ઞાન મારૃંઙ્ગવિજ્ઞાન'એઙ્ગ વિષયમાંઙ્ગ ચાર્ટ-પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાંઙ્ગઙ્ગ ધોરણઙ્ગઙ્ગ ૬ થી ૧૧ઙ્ગઙ્ગ સુધી નાંઙ્ગ ૨૧૩ વિદ્યાર્થીઓએઙ્ગ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલઙ્ગબધાં જ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા વિજેતાઓ નેઙ્ગ યોગ્યઙ્ગ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આઙ્ગ સ્પર્ધાનુંઙ્ગશ્રી દિપેનભાઈ ભટ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આભાર એલ એમ ભટ્ટ 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીએ માન્યો હતો.

(12:59 pm IST)