Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ધોરાજીમાં નાયબ કલેકટર તરીકે ચાર્જ સંભાળતા જી.વી.મિયાણી

ધોરાજી તા.૨૦ : નાયબ કલેકટર તુષાર જોષીની વિસાવદર ખાતે બદલી થતા નાયબ કલેકટર તરીકે રાજય સરકાર દ્વારા ભાવનગર જીલ્લામાં ફરજ બજાવતા નાયબ કલેકટર જી.વી.મિયાણીની નિમણુંક કરાતા નવનિયુકત નાયબ કલેકટરએ ચાર્જ સંભાળ્યો છે તેમને ધોરાજીના નાયબ કલેકટર જી.વી.મીયાણીએ ચાર્જ સંભાળતા ધોરાજીના વરીષ્ઠ પત્રકારો તથા ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા મામલતદારો સહિત અધિકારીઓ કર્મચારીગણે આવકારી છે.(૪૫.૪)

(12:02 pm IST)