Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

જસદણના ચિતલીયા કુવા રોડનો આટલો એરિયા પાલિકાના નકશામાં નથી

 જસદણઃ નગરપાલિકા વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજના ચાલુ થઇ ગઇ પણ તરગાળા શેરીથી મોતીચોક સુધીના આ રોડમાં હજુ ભુગર્ભ ગટરનું કામ થયું નથી કારણ કે આ રોડ તંત્રના નકશામાં નથી.(તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી, જસદણ)(૧.૪)

(9:40 am IST)