Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

જેતપુરના રાણપરીયા પરીવારે ભાવતા ભોજન પીરસી વડીલોના મેળવ્યા અંતરના આશીર્વાદ

નવાગઢઃ અહીયા રોયલ લાયન્સ કલબના પુર્વ ડીસ્ટ્રીકટ ગર્વનર ધીરૂ રાણપરીયા દ્વારા રોયલ લાયન્સ કલબના હોદેદારોને સાથે રાખી પોતાના પુરા પરીવાર સાથે વિરપુરમાં પોતાના સંતાનોથી તરછોડયેલા વડીલોના પરીવાર સાથે વિરપુરમાં પોતાના સંતાનોથી તરછોડાયેલા વડીલોના આસરા સમા વૃધ્ધાશ્રમમાં જઇ ભાવતા ભોજન કરાવી અંતરના આશીર્વાદ મેળવાયા હતા. (તસ્વીરઃ નીતીન વાસણી, નવાગઢ)

(12:59 pm IST)