Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

દામનગરમાં દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર

દામનગરઃ શહેરમાં મકરસંક્રાતિ પછી પણ પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થયાના બનાવો બનવા પામેલ પક્ષીપ્રેમી યુવક ચંદુભાઇ વાઘેલાએ દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીને પશુ ડોકટર પાસે લઇ જઇ જરૂરી સારવાર કરાવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ વિમલ ઠાકર)

(11:59 am IST)