Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

જામનગર શહેર- જિલ્લા અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાહેર

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખપદે વિરેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો તાજ જીવણભાઈ કુંભારવાડીયાના શિરે : સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કમલેશ પટેલની નિમણુંક

અમદાવાદ : ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ તાતકાલિક અસરથી જામનગર શહેર- જિલ્લા અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાહેર  કર્યા છે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખપદે વિરેન્દ્રસિંહ જાડેજા,જયારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો તાજ જીવણભાઈ કુંભારવાડીયાના શિરે સોંપ્યો છે જયારે સાબરકાંઠાના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કમલેશ પટેલની નિમણુંક કરી છે

(7:26 pm IST)