Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

જેતપુરના વીરપુર ગામે 11 વર્ષની માસૂમ બાળા ઉપર દુષકર્મ ગુજારનાર નરાધમ ના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ

જેતપુર : પવિત્ર યાત્રાધામ વીરપુરમાં ગઈ કાલે 11 વર્ષની માસૂમ બાળાને કારમાં તિલક કરવાના બહાને લઈ જઈ નરાધમે બાળાને પિખી નાખી. વીરપુર પોલીસે તે નરાધમ ભૂપત ચાવડાની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટ માં રજુ કરતા એડી. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

 

(6:34 pm IST)