Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

જામનગર જિલ્લા પંચાયતની આ ટર્મની છેલ્લી જનરલ બોર્ડની બેઠક જામનગર જિલ્લા પંચાયતના હોલ ખાતે મળી

જામનગર :::જિલ્લા પંચાયતની આ ટર્મની છેલ્લી જનરલ બોર્ડની બેઠક જામનગર જિલ્લા પંચાયતના હોલ ખાતે મળી હતી. જોકે આ બેઠક અગાઉ પ્રાંત અધિકારી કચેરીના કોંફરન્સ હૉલમાં મળનારી હતી.જે અંગે પરિપત્ર પણ બહાર પડાયો હતો.(અહેવાલ:મુકુંદ બદીયાણી તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(2:43 pm IST)