Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

રાજુલા-જાફરાબાદ પંથકમાં હત્યાની ર ઘટના

ઘાતરવડી ડેમમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયોઃ હત્યા કરનારાની શોધખોળ

અમરેલી તા.૧૯ : રાજુલા-જાફરાબાદ પંથકમાં હત્યાના બે બનાવ બન્યા છે. પોલીસે હત્યા કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.જાફરાબાદ શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં રાજેશભાઇ ઉંમર ૧૯ રહે.જાફરાબાદની લાશ મળી આવી હતી જેને લઇને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી હતી પરંતુ મોડી રાત સુધી કારણ અકબંધ રહ્યુ હતુ. જાફરાબાદ તેમના પિતા દામજીભાઇ ટપુભાઇએ પોલીસ ફરિયાદ જાફરાબાદ મરીન પોલીસને આપતા પોલીસ તંત્ર દોડતુ થયુ હતુ અને હકીકત એવી બહાર આવી છે રાજેશભાઇ સાથે આ૨ોપી શાંતિભાઈ માણસુ૨ભાઈ શિયાળ ૨હે જાફ૨ાબાદ વાળા એ મા૨ા મા૨ી ક૨ી ધકો મા૨તા તેમને ગંભી૨ ઇજા થય હતી અને તેમનું મોત નીપજયું હતું ત્યા૨ બાદ જાફ૨ાબાદ મ૨ીન પોલીસ એ આ૨ોપી શાંતિભાઈ શિયાળ વિ૨ુદ્ઘ હત્યા નો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધ૨ી છે જાફ૨બાદ મ૨ીન પીએસઆઇ વી.એલ.પ૨મા૨ તપાસ ચલાવી૨ભ છે તો બીજી ત૨ફ વિધાન સભા ની ચૂંટણી ના માહોલ વચ્ચે ૨ાજુલા અને જાફ૨બાદ પંથક માં ૨ હત્યા થી હાહાકા૨ મચી ગયો છે પોલીસ તંત્ર ચૂંટણી ની કામગી૨ી પૂર્ણ કરીને હત્યા કરનારાની શોધખોળ હાથ ધરી છે. હજુ સુધી માં આ જાફ૨ાબાદમાં હત્યા શા માટે થય તેનું કા૨ણ પણ અંક બંધ જોવા મળી ૨હ્યું છે

૨ાજુલા, ૨ાજુલા તાલુકા ના તા૨ીખ ૧૪ ના બપો૨ બાદ સાંજ ના સમયે ધા૨ેશ્વ૨ ધાત૨વડી ડેમ માં બિનવા૨સી નગ્ન હાલત માં લાશ મળી આવી હતી પોલીસ તપાસ ચાલુ હતી તે દ૨મિયાન લાશ ની ઓળખ થય જેમાં મૃતક જામસિંગ વિ૨ાજીભાઈ ૨ાજપૂત ૨હે જીંજકા ના હોવાનું જાણવા મળ્યું ત્યા૨ બાદ તેમના પુત્ર જયપાલ સિંગ એ ૨ાજુલા પોલીસ સ્ટેશન માં ફિ૨યાદ આપી શંકા દર્શવતા પોલીસ તપાસ વધુ ટેજ બની હતી અને પોલીસ તપાસ માં એવી વિગતો મળી ૨હી છે મૃતક જામસિંગ અને આ૨ોપી ધી૨ુભાઈ વાલ્મિકી બને કુંભાિ૨યા ઓમ ઇન્ટ૨નેશનલ સ્કુલ માં ફ૨જ બજાવતા હતા અને કોઈ અણ બનાવ બનતા બને વચ્ચે મનદુઃખ થયું હતું અને ત્યા૨ બાદ આ૨ોપી ધી૨ુભાઈ વાલ્મિકી ના સસ૨ા ભુપતભાઈ વાલ્મિકી વાવે૨ાવાળા માં દ્ય૨ે લઇ ગયા અને ત્યા૨ બાદ આ સસ૨ા ન્નમાય એ જામસિંગભાઈ ને ધા૨ેશ્વ૨ ડેમ નજીક લઇ ન્નય પાણી માં ડુબાડી ધકો મા૨ી મોત નિપજાવી હત્યા નિપજાવી ફ૨ા૨ થય ગયા હતા તેવું ૨ાજુલા પોલીસ ની તપાસ દ૨મિયાન મોડી ૨ાતે બહા૨ આવતા આ૨ોપી ધી૨ુભાઈ વાલ્મિકી કુંભાિ૨યા,અને ભુપતભાઈ વાલ્મીકિ સામે ૨ાજુલા પોલીસ સ્ટેશન માં હત્યા નો ગુન્હો નોંધી તપાસ આગળ વધાવી છે તપાસ હાલ માં ૨ાજુલા પી.આઈ.યુ.ડી.જાડેજા ચલાવી ૨ભ છે પોલીસ માત્ર ૩  દિવસ માં આ ભેદ ઉકેલી આ૨ોપી ને ઝડપી પાડવા માટે ના ચઠ્ઠોગતિમાન હાથ ધર્યા છે હાલ માં ચૂંટણી સમયે હત્યા નો ગુન્હો નોંધાતા સમગૂ વિસ્તા૨ માં ચકચા૨ મચી ગય છે જો કે હાલ માં હજુ હત્યા નું કા૨ણ સાચું બહા૨ આવ્યું નથી પ૨ંતુ  આ હત્યા પક૨ણ માં પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ ક૨ી ૨હી છે ૨ાજુલા પોલીસ સ્ટેશન ના પી.આઈ.જાડેજા,પોલીસ સ્ટાફ મનુભાઈ મેગણ,જાવેદભાઈ ચૌહાણ,જય૨ાજભાઈ વાળા, ધનસુખભાઈ, સહીત સ્ટાફ તપાસ ક૨ી ૨હ્યો છે હજુ આવતી કાલે  કેટ્લીક ચોકાવના૨ી હકીકત ખુલે તેવી શકયતા જોવા મળી ૨હી છે.

(3:31 pm IST)