Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

કેશોદ વિધાનસભામાં ભાજપના વિજેતા દેવાભાઇ માલમનું વિજય સરઘસ

 વિધાનસભાની ચુંટણીમાં કેશોદ ભાજપના ઉમેદવાર દેવાભાઇ માલમ ૧૦૮૦૮ મતે વિજેતા જાહેર થતા જુનાગઢ કૃષિ યુનીવર્સીટીના મતગણત્રી કેન્દ્ર ખાતે તેમના સમર્થકોએ સાફો અને ફુલહાર પહેરાવી ખુશી વ્યકત કરી હતી ઉપરોકત તસ્વીરમાં વી ફોર વીકટરીની મુદ્રામાં દેવાભાઇ માલમ તેના સમર્થકો સાથે નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:45 am IST)