Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જામજોધપુરમાં કોંગ્રેસનું વિજય સરઘસ...

ચિરાગ કાલરિયાના સમર્થકોએ ફોડયા ફટાકડા... જામજોધપુરઃ લાલપુર જામજોધપુર વિધાન સભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચિરાગભાઇ કાલરિયા વિજેતા થતા વિજય સરઘસ નિકળ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, હોદેદારો સહિત વિવિધ સમાજના આગેવાનોએ જોડાઇને ઢોલનગારાના તાલે ફટાકડા ફોડી જીતને વધાવી હતી. તે તસ્વીરમાં દર્શાય છે.

(11:42 am IST)