Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

મેંદરડામાં કોંગ્રેસનું વિજય સરઘસ

મેંદરડાઃ મેંદરકા, માણાવદર,વંથલી બેઠક ઉપર વીજય થતા જ સમર્થકો દ્વારા યોજાયેલા વિજય સરઘસ મુખ્ય માર્ગો ઉપર નીકળયુ હતુ. જેમાં 'પાસ'ના કન્વીનર અમીત પટેલ પણ જોડાયા હતા... આ તકે જવાહરભાઇએ  જણાવ્યુ હતુ કે, જીત સાથે જ ૩૦,૦૦૦ મતની મળેલી લીડ હુ. ખેડુત તેમજ ગરીબ લોકોને અર્પણ કરૂ છુ (તસ્વીરઃ ગૌતમ શેઠ મેંદરડા)

(11:41 am IST)