Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

જૂનાગઢ DYSPનું પોટરેટ ચિત્ર અર્પણ

 જૂનાગઢઃજૂનાગઢના  ચિત્રકાર અને રંગોલીકાર રજનીકાંત અગ્રાવત દ્વારા જુનાગઢ ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું ચારકોલના માધ્યમ થી પોટરેટ ચિત્ર તૈયાર કરી, અર્પણ કરી, અનુશાસન એનજીઓના રાજેશભાઇ કવાની હાજરીમાં સન્માન કરવામાં આવેલ હતું.લોકડાઉન અને અનલોકડાઉનના સમયમા જૂનાગઢ પોલીસની કામગીરી સરાહનીય  રહી છે. જેના સંદર્ભે કલાકાર  દ્વારા અધિકારીઓના સન્માન પણ જરુરી છે, તેવુ ચિત્રકાર રજનીકાંત અગ્રાવત (મો. ૮૧૬૦૪ ૭૧૨૬૫) નું માનવુ છે.

(11:01 am IST)