Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ખોડલધામ ભૂલકા ગરબી

જામકંડોરણા : નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં પ્રાચીન અર્વાચીન રાસની રમઝટ જોવા મળે છે. કોયાણી સમાજમાં ખોડલધામ ભૂલકા ગરબીમાં બાળ ખેલૈયાઓ રાસમાં તરબોળ બની ગયેલા જોવા મળે છે. શહેરમાં રામજી મંદિર, અન્નપુર્ણા મંદિર, ખોડીયાર ચોક, હાટકેશ્વર પ્લોટ, મહાકાળી માતાજી મંદિર, ઇન્દિરા નગર સહિતના વિવિધ સ્થળોએ પ્રાચીન અર્વાચીન ગરબાની રમઝટ સાથે નવરાત્રીની ઉજવણી થઇ રહી છે. ભૂલકા ગરબીની તસ્વીર.

(12:00 pm IST)