Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

કચ્છના રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ

ભુજ : કચ્છના રાપરના ગ્રામ્ય વિસ્તારમાં સખત ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે  ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો..રાપરના રવ.,નંદગામ.,ડાવરી.ગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધીમીધારે વરસાદ વરસ્યો હતો

(9:41 pm IST)