Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

કુતિયાણાના ભૂખરી નેસની શાળા 17 વર્ષથી વીજળી વિહોણી

કુતિયાણાના ભૂખરી નેશ વિસ્તારમાં સરકારે અડધા કરોડ રૂપીયાના ખર્ચે બહુમાળી બિલ્ડીંગની સુવિધાથી સજ્જ સ્કૂલ બનાવી છે. પરંતુ છેલ્લા 17 વર્ષથી અહીં લાઈટ કનેક્શન નથી આપવામાં આવ્યું., ટ્યુબલાઈટ, બલ્બ, પંખા, ટીવી સહિતના ઉપકરણોને ચલાવવા કેવી રીતે તે પ્રશ્નાર્થ રહ્યો છે. આ બાબતે શાળાના આચાર્યએ 2001થી PM સુધી અનેક વખત રજૂઆતો છતાં લાઈટની સુવિધા પૂરી પાડવામાં આવી નથી.

(1:38 pm IST)