-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
પ્રેમીને પામવા માસુમ દિકરાનો જીવ લઇ લેનારી જનેતાને જરાય અફસોસ નથીઃ પ્રેમી સાથે જેલહવાલે access_time 3:18 pm IST
ભાવનગરમાં હિરાના કારખાનેદારને છરી બતાવીને રૂ.પ લાખના હિરા-રોકડાની લૂંટ

ભાવનગરમાં હિરા-રોકડની લૂંટ : ભાવનગર : હિરાના કારખાનેદારને છરી-પીસ્તોલ બતાવી ત્રણ શખ્સોએ રૂ. પાંચ લાખના હિરા તથા રોકડની લૂંટ ચલાવી નાસી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)
ભાવનગર તા. ૧૯: ભાવનગર શહેરમાં આજે સવારે હિરાના કારખાનામાં ત્રાટકી ત્રણ બુકાનીધારી શખ્સોએ હિરાના કારખાનેદારને છરીની અણી એ રૂ. પ લાખનાં હિરા અને રોકડની લૂંટ ચલાવી નાસી છૂટતાં સનસનાટી સાથે ચકચાર મચી જવા પામી છે. બનાવ ની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.
લૂંટના આ બનાવની મળતી વિગતો મુજબ શહેરનાં તળાજા જકાત નાકા પાસે આવેલ રાધેશ્યામ ચેમ્બરમાં આવેલ ભગવાનભાઇ પટેેલ તરસમીયાવાળાનાં હિરાનાં કારખાનામાં આજે સવારે ભગવાનભાઇ પટેલએ કારખાનું ખોલી ઓફીસમાં બેઠા હતાં ત્યારે ત્રણ બુકાનીધારી શખ્સો ઘુસી આવ્યાં હતા અને છરી બતાવ ઇજા કરી મારી નાખવાની ધમકી આપી રૂ. પ લાખનાં હિરા તથા રોકડની લૂંટ ચલાવી નાસી છુટાયાં હતા. આ બનાવ ની જાણ થતાં જ એસ.પી. માલ, ડી.વાય.એસ.પી. મનીષ ઠાકર, ભરતનગર પોલીસ સ્ટેશનનાં પી.આઇ. જે.એમ. ચાવડા તથા સ્ટાફ એલ.સી.બી. એસ.ઓ.જી. એફ.એલ.એલ.ની ટીમ, ડોગસ્કવોડ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. પોલીસે નાકાબંધી કરી લૂટારૂઓનાં સગડ મેળવવા દોડધામ કરી હતી.
-
સબરીમાલા મંદિરમાં મહિલાઓને પણ પ્રવેશનો અધિકાર :મંદિર કોઈ ખાનગી મિલકત નથી, તેમાં કોઈપણ જઈ શકે છે: સુપ્રીમની ટિપ્પણી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું છે કે દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી:તે જાહેર સ્થળ છે. જો પુરૂષો જઈ શકે છે તો મહિલાઓને પણ પ્રવેશની અનુમતિ મળવી જોઈએ access_time 12:47 am IST
-
હવે બે દિવસ વરાપ રહેશેઃ કયાંક છૂટો છવાયો વરસી જાયઃ છેલ્લા કેટલાક દિવસોથી મેઘાવી માહોલ જોવા મળ્યો હતોઃ દરમ્યાન આજે ઘણા દિવસો બાદ રાજકોટ શહેરમાં સવારે સૂર્યનારાયણે દર્શન દીધા છેઃ હવામાન વિભાગ કહે છે હવે બે દિવસ વરાપ જોવા મળશે સિવાય કે એકાદ બે જગ્યાએ હળવો વરસી જાયઃ બે દિવસ બાદ એટલે કે ૨૧મીએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશેઃ જેની અસર સૌરાષ્ટ્રમાં ૨૩-૨૪ જુલાઈના જોવા મળશે access_time 11:36 am IST
-
સાબરકાંઠા: વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોટાળાને લઈને ACBના દરોડા access_time 8:50 pm IST
-
વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર કૌભાંડઃ વચેટિયા જેમ્સને દુબઇથી ભારત લાવવાની તૈયારીમાં છે ઇડી access_time 3:48 pm IST
-
સુપ્રીમ અને હાઇકોર્ટના જજોની નિવૃત્તિ વયમર્યાદા વધારી શકે છે સરકાર access_time 10:28 am IST
-
4જી ડાઉનલોડ સ્પીડમાં જિયો સૌથી ટોચે : આઈડિયા અપલોડમાં પ્રથમ access_time 10:37 am IST
-
રાજકોટથી ઉના-કોડીનાર-વેરાવળ તરફ આજ સવારથી એસટી બસો રવાનાઃ હવે સાફ-સફાઈ અભિયાન access_time 11:08 am IST
-
ગેરકાયદે ઇ-ટીકીટ એજન્ટને ઝડપી લેતી રાજકોટ આરપીએફ access_time 3:43 pm IST
-
ક્રિસ્ટલ મોલ - ભગતસિંહ ગાર્ડન પાસેની ખાણીપીણીની રેંકડીઓ હટાવાશે access_time 3:38 pm IST
-
સૌથી વધુ કોડીનારમાં ૬૨II ઈંચઃ સૌથી ઓછો હળવદ ૧ ઈંચ access_time 11:55 am IST
-
વાંકાનેર પાલિકાને સફાઇ કામ માટે ૭ વાહનો મળ્યા access_time 11:46 am IST
-
મેટોડામાં અપશબ્દો બોલવાની ના પાડતાં યુપીની પરિણીતા પર હુમલો access_time 11:51 am IST
-
ડાંગ જિલ્લામાં સવારથી વરસાદ ચાલુઃ મોસમનો સરેરાશ પપ % વરસાદઃ વઘઇમાં કુલ ૮૮ ઇંચ access_time 3:47 pm IST
-
એડવાન્સ ડિજિટલ માર્કેટીંગ વર્કશોપ ૨૧મીથી શરૂ કરાશે access_time 10:14 pm IST
-
નેનપુર નજીક ટ્રેનમાંથી નીચે પટકાતા અજાણ્યા મુસાફરનું મોત access_time 5:14 pm IST
-
ઉત્તર-પશ્ચિમ નાઈજિરિયાના ગામોમાં હુમલામાં 30 મોતને ભેટ્યા access_time 6:13 pm IST
-
મલેશિયામાં આતંકવાદ સાથે સંબંધ રાખવાની આશંકામાં બેની ધરપકડ access_time 6:12 pm IST
-
પુતિને ડોનાલ્ડ ટ્રમ્પને આપેલા ફૂટબોલમાં સિક્રેટ-ડિવાઇસ હોવાની નિષ્ણાતોને આશંકા access_time 9:08 pm IST
-
એલ રાહુલને ટીમની બહાર કેમ રખાયો?: કોહલી અને શાસ્ત્રી ઉપર ગુસ્સે થયા ફેન્સ access_time 1:59 pm IST
-
માતોસે ભારતીય અંડર-19 ટીમના કોચનું પદ છોડ્યું access_time 5:30 pm IST
-
સિંગાપુર ઓપનના બીજા રાઉન્ડમાં શુભાંકર અને ઋત્વીકા: પ્રણિત બહાર access_time 5:33 pm IST
-
થાઈલેન્ડના ગુફામાં ફસાયેલા બાળકો પર બનશે ફિલ્મ: અનેક પ્રોડક્સન હાઉસ તૈયાર access_time 12:36 pm IST
-
ઇશાન અને જ્હાન્વીને મેવાડી ભાષા શીખવી પડી access_time 9:18 am IST
-
ફિલ્મ 'નવાબજાદે'નું નવું ગીત 'અમ્મા દેખ' રિલીઝ access_time 4:07 pm IST