Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ઉપલેટામાં માથા ઉપર નળીયું પડવાથી કોળી યુવાનનું મોત

ઉપલેટા તા ૧૯ : પોરબંદર રોડ પર આવેલ યોગેશ્વર નગરમાં રહેતા કોળી યુવાન ને માથામાં મકાન નું નળીયું પડતા ગંભીર હાલતમાં રાજકોટ સારવાર દરમ્યાન મોત થયેલ છે. કોળી કાનાભાઇ ગાંડુભાઇ સિહોરા ઉ.વ.૪૦ વારા ને ગત તા. ૧૩ ના રોજ તેેના ઘરે અકસ્માતે મકાનનું નળીયું માથે પડતા ગંભીર ઇજા થયેલ. આ અંગે પો.જ. મુળજીભાઇ ખીમસુરીયા એ તપાસ હાથ ધરેલ છે.

(11:37 am IST)