Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

જામનગરમાં કોરોનાએ ભરળો લીધો : આજે એકજ દિવસમાં કુલ પોઝીટીવ 7 કેસ થયા : સવારે 2 કેસ સામે આવ્યા બાદ સાંજે ફરી 5 કેસ નોંધાતા શહેરીજનોમાં ફેલાઈ ચિંતા : ગઈકાલે જે બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તેના માતા-પિતા અને ભાઈ બહેન ઝપટે ચળ્યા : એક કેસમાં સરુ સેક્શન રોડ મરઘા ઉછેર કેન્દ્ર નજીક રહેતા દસ વર્ષીય બાળકનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો : જામનગરમાં કુલ કેસોની સંખ્યા 42 થઈ

(5:55 pm IST)