Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ધોરાજીઃ આ વખતે ૩૦ રોજા થવાની સંભાવના

ધોરાજી, તા.૧૯: ધોરાજી માં મુસ્લિમો નો પવિત્ર રમજાન માસ નું ગુરુવારે ચન્દ્ર દર્શન બાદ પ્રારંભ થયેલ છે.  મુસ્લિમ.સંપ્રદાય માં આ માસ ખુબજ રહેમત અને બરકત વારો માસ કહેવાય છે ગુરુવાર ના રોજ સાંજે મુસ્લિમો.ચંદ્ર દર્શન કરેલ અને એક બીજાને મુબારક બાદ આપેલ અને રાત્રે પહેલી.નમાઝ એ તરાહવી પઢેલ

તિલાવત એ કુરાન શરીફ થી મસ્જિદો ગુંજી ઉઠી છે રમજાન માસ ઉજવવા માટે સમગ્ર મુસ્લિમ સમાજ માં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રમજાન ની ઉજવણી માટે મુસ્લિમો આતુર બનિયા છે સમગ્ર શહેર ના મુસ્લિમ વિસ્તારોને ને રોશની ના જગમગાટ થી શણગારાઈ છે મુસ્લિમ વિસ્તારો માં તથા મસ્જિદો માં ઈફ્તાર સહીત ના કાર્યક્રમો યોજાશે સતત ધોમ ધખતા તાપમાં ૧૫ કલાક સુધી મુસ્લિમો અન્ન જળ નો ત્યાગ કરી અને અલ્લાહ ને રાજી રાખવા રોજા રાખશે આ વર્ષ ૩૦ રોજા થવાની સંભાવના છે

આ પવિત્ર માસ નિયમિતએ મુફ્તી ગુલામ.ગોષ અલ્વી   સકીલબાપુ શિરાજી સૈયદ હાજી ઈકબાલબાપુ કાદરી અને મુફ્તી નવાઝ મુસ્લિમ સમાઝના અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી, હાજી ફારુકશેઠ,  તું મબી અમીનભાઈ નવીવાળા,  અફરોજભાઈ લકડકૂટા, રઝાકભાઈ દ્યોડી, બાસિતભાઈ પાનવાળા, હમીદભાઈ ગોડીલ, કાસમભાઈ કુરેશી, મકબુલભાઈ ગરાંણા, સલીમભાઇ પાનવાળા, મોહમ્મદ કાસીમભાઇ ગરાના, રિયાઝભાઈ દાદાની શરીફ લુલાણીયા, (કિંગ) સાહનવાઝભાઈ પોઠીયાવાળા બોદુભાઇ ચૌહાણ, યુસુફ નવીવાળા ફૈયાઝ બાસમતવાળા, રફીકબાપુ અરબીયાવાળા જબ્બાર, નાલબન્ધ, અનવરભાઈ ઇંગારીયા, સલીમ શેખ ,યાસીન કુરેશી, સહિતનાઓ એ લોકો ને રમજાન માસ ની મુબારકબાદ પાઠવેલ છે.(૨૨.૧૦)ે

 

(12:12 pm IST)