Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

માળીયાહાટીના મોટી હવેલીના ગેઇટનું ઉટઘાટન

માળીયાહાટીના મોટી હવેલીનો ગેઇટ પર હાલ  બડા મનોરથની તડામાર તૈયારી છે અંદાજે વીસ હજારથી વધુ ભાવિકો લાભ લેશે. -મોટી હવેલીના પ્રવેસ દ્વારા માટે મોટો ગેઇટ બનાવેલ છે જુનાગઢના નવનીતલાલજી મહારાજ તથા અજંનરાઇજી મહારાજે રીબીન કાપી ગેઇટનું મંગલ ઉદ્ઘાટન કરેલ છે. તેની તસ્વીર

(11:52 am IST)