Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ભુજમાં રાહુલ ગાંધીનિસ સભા પૂર્ણ થયા બાદ ભાજપની રેલી શરૂ : કાર્યકરો આમને સામને

 

  ભૂજમાં રાહુલ ગાંધીની સભા પૂર્ણ થયા બાદ માહોલ તંગ બન્યો હતો. રાહુલની સભા પૂર્ણ થઈ તે સમયે ભાજપે રેલી કાઢી હતી. જેને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવ્યા હતા. જેમાં 'મે ભી ચોકીદાર' અને 'ચોકીદારના ચોર હૈ'ના નારા લાગ્યા હતા. જોકે, પોલીસે જહેમત ઉઠાવી મામલો થાળે પાડ્યો હતો.

(1:12 am IST)