Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

દ્વારકા પોલીસ દ્વારા પદયાત્રીઓને રેડિયમ પટ્ટૃી લગાવવામાં આવી

જામનગરઃ   દેવભૂમિ દ્વારકા જિલ્લાના મે. એસપી નિતેશ પાંડેયની સુચના મુજબ તેમજ ના.પો.અધિક્ષક  હાર્દિક પ્રજાપતિ  ખંભાળિયા વિભાગના સુપરવિઝન હેઠળ જીલ્લા ટ્રાફિક શાખા પીએસઆઇ  વી.એમ.સોલંકી   ટ્રાફિક પોલીસ દ્વારા હોળી ધુળેટી પર્વ અનુસંધાને દ્વારકા જતા પદયાત્રીઓની સલામતીના ભાગરૂપે રાત્રિના સમયે વાહન ચાલકો એલર્ટ થાય તે હેતુથી પદયાત્રીઓને રેડિયમ રિફલેકટર પટ્ટીઓ લગાવવામાં આવેલ તેમજ અલગ અલગ ટીમો બનાવી  સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે તથા પદયાત્રીઓને જરૂરી સૂચનો એનાઉન્‍સમેન્‍ટ સિસ્‍ટમથી કરવામાં આવી રહેલ છે.

(1:32 pm IST)