Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

વાસાવડ પાસે ટ્રકે- બાઇકને ઠોકર મારતા દિલીપભાઇને ઇજા

ગોંડલ તા.૧૯: ગોંડલતાલુકાના વાસાવડ ગામે રહેતા દિલીપભાઇ પરમાર (કુંભાર) પોતાના હીરોહોન્‍ડા મોટરસાઇકલ જીજે ૩એ ક્‍યુ ૫૯ ૫૭ ઉપર જઇ રહ્યા હતા ત્‍યારે પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રક જીજે ૧૦ ટિવી ૫૮૧૫ ના ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા ઘટના અંગે તેના પુત્ર મનીષભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવતા જમાદાર બી.એ પાનસેરિયાએ તપાસ હાથ ધરી હતી.

(12:55 pm IST)