Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

પોરબંદરમાં ઝેરી મેલેરિયાથી દોઢ વર્ષની બાળકીનું મોત

પોરબંદર : મેમણવાડામાં રહેતા કાલાવડીયા આષીફભાઇ કાસમઅલીની દોઢ વર્ષની પુત્રીનું ઝેરી મેલેરીયાનો તાવ આવ્યા બાદ જામનગર સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું હતું. મરનારને સતત તાવ આવતો હોય રીપોર્ટ કરાવતા ઝેરી મલેરીયાનું નિદાન થયું હતું અને જામનગર જી.જી.હોસ્પિટલે ખસેડાયેલ જયા પાંચ દિવસની સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

(8:25 pm IST)