Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

રાણાવાવના નીકીતાબેન ટેવાણીની ગુજરાત બ્રહ્મદેવ સમાજ મહિલા પાંખના સંગઠન મંત્રીપદે વરણી

રાણાવાવ તા. ૧૯ :.. મહિલા અગ્રણી કુ. નીકિતાબેન અનંતભાઇ ટેવાણીની ગુજરાત બ્રહ્મદેવ સમાજ મહિલા પાંખના સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.

તેમની વરણીને બ્રહ્મદેવ સમાજના મીલનભાઇ શુકલા સતીષભાઇ બાંકોડી સહિત જ્ઞાતિ અગ્રણીઓએ આવકારેલ તથા બહેનોને એકત્ર કરીને સમાજને મજબૂત કરવા સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી છે.

(11:37 am IST)