Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મોરબીના વિદ્યુતનગરમાં પાણીના ટાંકામાં પડી જતા બાળકનું મૃત્યુ

મોરબીના વિદ્યુતનગર વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હઠળ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા વિનોદ્સિંગ ડાભીનો ત્રણ વર્ષનો પુત્ર વિશાલસિંગ પોતાના ઘરે પાણીના ટાંકામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:05 am IST)
  • ટ્રમ્પના પ્રવાસ માટે રાજકોટથી ૧૫૦ એસટી બસો મોકલાશેઃ સૌરાષ્ટ્રમાંથી ૪૦૦ બસો અમદાવાદ આવશેઃ ૩૦ હજાર પ્રવાસીઓને અસર પડશે access_time 1:02 pm IST

  • અયોધ્યામાં બાબરી મસ્જિદના નિર્માણ માટે પણ કેન્દ્ર સરકાર આર્થિક મદદ આપે : લોકોમાં ધાર્મિક ભેદભાવ કરાવી ભાજપ રાજ કરે છે : મસ્જિદ તોડી મંદિર બનાવવા ટ્રસ્ટ બનાવી આર્થિક મદદ થાય છે તો બાબરી મસ્જિદ માટે કેમ નહીં ? : ઉત્તર પ્રદેશના લખનૌની મુલાકાતે આવેલા શરદ પવારનું ભાજપ ઉપર નિશાન access_time 8:10 pm IST

  • શાહીનબાગ દેખાવકારો સાથે સુપ્રીમ કોર્ટે મોકલેલા પ્રતિનિધિઓની મંત્રણા નિષ્ફ્ળ : CAA પાછો ખેંચો તો જ દેખાવો બંધ થશે : દેખાવકારોનું અક્ક્ડ વલણ access_time 7:00 pm IST