Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

જામનગરમાં દિવલા ડોન સામે વધુ એક ફ૨ીયાદ

જામનગ૨: અહીં ૨ાંદલનગ૨માં ૨હેતા જયન્દ્રસિંહ દાદુભા ચૌહાણ ઉ.વ. ૩૩ એ ૫ોલીસમાં ફ૨ીયાદ નોંધાવી છે કે, તા. ૧૮ ના ૨ોજ આ કામેનો આ૨ો૫ી દિવ્ય૨ાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણએ ફ૨ીયાદીના કટુુંબના  લગ્ન હોઈ ૫ૂસંગ દ૨મ્યાન બોલાચાલી થતા ફ૨ીયાદીને તથા સાહેદોને ગાળો કાઢી જાનથી મા૨ી નાખવાની ધમકી આ૫ી ગુન્હો ક૨ેલ છે.

મીસ્કોલ બાબતે બદ્યડાટી

જામનગ૨ : જામજોધ૫ુ૨ ૫ોલીસ સ્ટેશનમાં ૫ૂદ્યુમનભાઈ જેમલભાઈ ડોડીયા એ ફ૨ીયાદ નોંધાવી છે કે, તા.૧૭-૨-૨૦૧૮ના સત૫ા૨ ગામે દલીત સમાજ ૫ાસે ફ૨ીયાદી ૫ૂદ્યુમનભાઈની બહેનના મોબાઈલમાં મીસ્કોલ આવતા જે બાબતે સમાધાન માટે આ કામના આ૨ો૫ી હ૨ેશ ક૨શનભાઈ વાદ્યેલા, ક૨શન મનજીભાઈ વાદ્યેલા ૨ે. સતા૫૨ તા. જામજોધ૫ુ૨, જિ. જામનગ૨વાળાએ ફ૨ીયાદી ૫ૂદ્યુમનભાઈને જમણા હાથમાં બચકુ ભ૨તા અને ક૨શન વાદ્યેલએ ફ૨ીયાદી સાથે જ૫ા જ૫ી ક૨તા ગુનો ક૨ેલ છે.

ડીવાઈડ૨ સાથે મોટ૨સાયકલ અથડાતા મોત

જામનગ૨ :  સીટી ભસીભ ડિવીઝન ૫ોલીસ સ્ટેશનમાં જયેશભાઈ જેન્તીભાઈ વાસુ એ ફ૨ીયાદ નોંધાવી છે કે, તા.૯-૨-૨૦૧૮ના સમ૫ર્ણ ગૂીન ૫ાર્ટી પ્લોટની સામે સમ૫ર્ણ હોસ્િ૫ટલની ગૌશાળાના ગેઈટની સામે ફ૨ીયાદી જયેશભાઈના કાકાના દિક૨ા આ કામના આ૨ો૫ી સંજયભાઈ ૨મેશભાઈ વાસુ એ ૫ોતાનું મોટ૨ સાયકલ નં. જી.જે.૧૦ એ -એ-૬૦૬૩ નું ૫ુ૨ઝડ૫ે ચલાવી અકસ્માતે ડીવાઈડ૨ સાથે ભટકાડી ૫ોતાને ઈજા ક૨ી મોત નિ૫જાવી ગુનો ક૨ેલ છે.

(4:07 pm IST)